Saturday, April 6, 2013

Gunotsav 4

05-04-2013
SSA કચેરી - ભાવનગર ખાતે યોજાયેલ ગુણોત્સવ ૪ : માર્ગદર્શન કાર્ય શિબિર 
માર્ગદર્શક શ્રી  : જી.ડી.પટેલસાહેબ, આર.એસ.ઉપાધ્યાયસાહેબ, ધર્મેશભાઈ મહેતા
--------------------------------------------------------------------------------------------------------------

ક્લસ્ટર કક્ષાએ :




06-04-2013
વાઘનગર ક્લસ્ટર ખાતે યોજાયેલ ગુણોત્સવ ૪ : માર્ગદર્શન કાર્ય શિબિર 
કાર્યશિબિરમાં વાઘનગર ક્લસ્ટરની તમામ શાળાઓના આચાર્ય/પ્રતિનિધિઓએ હાજરી આપી.
માર્ગદર્શક  : મિતેશ પંડ્યા ( સી.આર.સી. કૉ-ઓર્ડિનેટર - વાઘનગર ) 

Tuesday, April 2, 2013

વાઘનગર ક્લસ્ટરની શાળાઓ

  1. વાઘનગર કેન્દ્રવર્તી શાળા

  2. વાઘનગર કન્યાશાળા

  3. કુંડળ વિસ્તાર પ્રાથમિક શાળા 

  4. નિકોલ પ્રાથમિક શાળા

  5. નૈપ કુમાર  શાળા

  6. નૈપ કન્યા શાળા

  7. સથરા પ્રાથમિક શાળા

  8. નેસડી પ્રાથમિક શાળા

  9. સુંદરનગર પ્રાથમિક શાળા

    Vaghnagar CRC Co-ordinator